Wednesday, 7 August 2013

kavya jivan


kaonao  Kabar

હુ મારુ અતિત, ને હુ મારુ ભવિસ,
 કોણ્ છે પાછર, ને કોણ્ છે આગર:
 ઇસ્વર્ તો રમાડે, માણસ્ થૈને કોને,
 શી ખબર કોને ખબર ત્યાં રામ્ કહે;
નાહક નો શા માટે ચિતા કરે ચિંતા,
 તું રામ છે ને તુ રહિમ છે;
ખબર ક્યારે પડે કોને ખબર,
પણ મને ખબર તો તમે કરી;
 આજ તો રસમ છે દુનિયા ની,
પછી તમે કોણ્ ને હુ કોણ !
 કોને ખબર....!
જિતેન્દ્ર ભાવસાર